એક ગુજરાતી નાટક નો સંવાદઃ
નાટકઃ સમ્રાટ હર્ષ
હર્ષઃ દેખાવ બદલ્યે દુર્જનોના દાવ બદલતા નથી,
સમય બદલે છતાં સ્વભાવ બદલતા નથી.
શશાંકઃ વાજિંત્રના ઉસ્તાદના કંઈ તાલ બદલતા નથી,
સિંહ કેરી મુછના બાલ બદલતા નથી,
સર્પ છુપ્યા પછી એના ખયાલ બદલતા નથી,
અમે બદલશુ અમારા હાલ બદલતા નથી.
કલ્યાણીઃ પત્ની તણો છે ન્યાય, સામે પતિનો અન્યાય છે,
સ્ત્રીને મળે સન્માન ત્યા નીંદા પતિની થાય છે,
તમારી અપકિર્તીમા ઈજ્જત અમારી જાય છે,
તમે શરમાતા નથી,આ ચુડીઓ શરમાય છે.
જો તમને આ ડાયલોગ ગમ્યો હોય તો "જય ભવાની" એટલે કે "દેવ" ને તમારૉ અભિપ્રાય આપશો..
જય માતાજી
No comments:
Post a Comment